હીમોઝોઈન ......... ના કારણે મુકત થાય છે.
યકૃતકોષો ફાટવાથી
સ્પોરોઝુઓઈટના ગુણનથી
રક્તકણોના ફાટવાથી
ઉપરના બધા જ
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.
નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.
નીચેનામાંથી ક્યું લક્ષણ અમીબીય મરડો(અમીબીઆસિસ)નું નથી?