એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.

  • [AIPMT 1990]
  • A

    સંતુલિત આહાર ખાવાથી

  • B

    પુષ્કળ ફળો ખાવાથી

  • C

    ઉકાળેલું પાણી પીવાથી

  • D

    મચ્છરદાનીના ઉપયોગથી

Similar Questions

આકૃતિ $X$ ને ઓળખો|

મેલેરિયા ........ રોગ છે.

મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.

હીમોઝોઈન ......... ના કારણે મુકત થાય છે.

નીચેનામાંથી કયું અમીબિયાસિસનું લક્ષણ નથી ?