રુધિરમાં $HIV$ ની સંખ્યા વધવાથી.........
રક્તકણની સંખ્યા ઘટે છે.
$T_H$ કોષોની સંખ્યા ઘટે છે.
કિલર $-T$ કોષોની સંખ્યા ઘટે છે.
અલ્કરાગી કોષોની સંખ્યા ઘટે છે.
આલ્કોહોલના સેવનથી યકૃતને અસર થાય છે, જેમાં આલ્કોહોલ એ યકૃતમાં ......... પ્રકારના હાનિકારક ઘટકમાં રૂપાંતરણ પામે છે?
માતાના દુગ્ધમાં કયો એન્ટિબોડી સૌથી વધુ માત્રામાં હોય છે ?
......માં સંકુચિત રસધાની ગેરહાજર છે.
કયાં કોષો $B-$ કોષોને ઍન્ટિબૉડીના સર્જનમાં મદદ કરે છે ?