અમીબીયાસીસનાં લક્ષણો....

  • A
    પેટમાં દુઃખાવો, ચિકાશ અને રૂધિર કલોટ સાથે મળ,Constipation.
  • B
    આંતરિક રૂધિરસ્ત્રાવ, સ્નાયુનો દુઃખાવો, તાવ, એનેમીયા |
  • C
    પગમાં સોજા, પ્રજનન અંગોમાં વિકૃતી
  • D
    તાવ, ટાઢ, માથાનો દુઃખાવો, કફ

Similar Questions

પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્‌ભવન દરમિયાન શું થશે?

મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?

મેલેરિયા રોગ વિશે માહિતી આપો. 

આંતરિક રૂધિર સ્ત્રાવ, તાવ, સ્નાયુનો દુઃખાવો = એસ્કેરીઆસીસ ::પેટમાં દુઃખાવો, ચિકાશ અને રૂધિર ક્લોટ્સ સાથે મળત્યાગ = ..?.

ગેમ્બુસીયા .......છે