એન્ટિહિસ્ટેમાઈન અને સ્ટીરોઇડ શેના માટે અપાય?
ઍન્ટિબૉડી વડે મળતો પ્રતિચાર કયા નામથી ઓળખાય છે?
મસ્તિષ્કીય મેલેરીયા......દ્વારા થાય છે.
તમાકુમાં નીચે આપેલ પૈકી કયું રસાયણ આવેલ છે ?
થીબેઇન ...... માંથી મેળવવામાં આવે છે.