લીઆનસ એ વાહકપેશી ધરાવતી વનસ્પતિ છે. જેના મૂળ જમીનમાં હોય છે અને તેના પ્રકાંડને સીધું રાખવા બીજાં વૃક્ષો પર આધાર રાખે છે. તેઓ તે વૃક્ષો સાથે સીધો સંબંધ જાળવતા નથી. તો આ કયા પ્રકારની આંતરક્રિયા છે ?
અંડ પરોપજીવનનું ઉદાહરણ છે.
નીચેનામાંથી કઈ રચના સૌથી વધુ પરભક્ષી તરીકે ઉલ્લેખાય છે ?
$(-, +)$ પ્રકારની અનુક્રમે $A$ અને $B$ જાતિ નીચેના માંથી..........દર્શાવે છે