બટાકાની આંખો એ શું છે?
વાનસ્પતિક પ્રજનન ........ પ્રકારનું પ્રજનન છે.
અસંગત દૂર કરો.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવો) | કોલમ - $II$ (જીવનકાળ) |
$P$ પતંગિયું | $I$ $140$ વર્ષ |
$Q$ કાગડો | $II$ $100-150$ વર્ષ |
$R$ પોપટ | $III$ $1-2$ અઠવાડિયા |
$S$ કાચબો | $IV$ $15$ વર્ષ |
અલિંગી પ્રજનનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad$ દ્વિભાજન $\quad$ $\quad$ $\quad$$\quad$કલિકાઓ