..... ની ત્રુટિથી સ્નાયુમાં ધનુર જોવા મળે છે.
ઓક્સિટોસીન
$STH$
$ADH$
પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ
કયો અંતઃસ્ત્રાવ પ્રતિ-ઈસ્યુલિન અસર દર્શાવે છે ?
ન્યુરોહાઇપોફોસીસના સંદર્ભે નીચે આપેલામાંથી કયુ ખોટું છે?
નીચેનામાંથી કોણ અંતઃસ્ત્રાવની ક્રિયામાં દ્વિતીયક સંદેશાવાહક નથી?
ઈન્સ્યુલીન શું છે ?
રૂપાંતરણ માટે કયો સ્ટિરોઇડ વપરાય છે? .