નીચે આપેલ જોડીઓ પૈકી કયું એક અંગ ફક્ત અંતઃસ્ત્રાવી ગ્રંથિ ધરાવે છે ?
થાયમસ અને શુક્રપિંડ
એડ્રિનલ અને અંડપિંડ
પેરાથાઇરૉઇડ અને એડ્રિનલ
સ્વાદુપિંડ અને પેરાથાઇરોઇડ
$PTH$ નો સ્ત્રાવ ઘટતા શું થાય ?
મેલેનીન ......... થી રક્ષણ આપે છે. .
અંતઃસ્ત્રાવો કે જે દૂધનો સ્ત્રાવ, દૂધના ઉત્પાદનમાં વધારો કરવો અને અંડપુટિકાની વૃદ્ધિને પ્રેરે છે. તે અનુક્રમે .......... તરીકે જાણીતા છે.
નીચે દર્શાવેલ અંતઃસ્ત્રાવોની જોડીઓ પૈકી એકબીજાની વિરુદ્ધ અસર દર્શાવતા નથી?
મનુષ્યમાં પુખ્ત સ્ત્રીમાં, ઑક્સિટોસીન………. .