અલિંગી પ્રજનન દ્વારા જનીનિક રીતે સમાન વ્યક્તિઓ મેળવવા તે

  • [AIPMT 1991]
  • A

    કેલસ

  • B

    ક્લોન

  • C

    ડેમે

  • D

    એકત્રિત

Similar Questions

નીચેની આકૃતિ શું દર્શાવે છે ?

યોગ્ય જોડકા જોડો:

કોલમ- $I$

કોલમ- $II$

$1.$ કોનિડિયા

$p.$ હાઈડ્રા

$2.$ કલીકા

$q.$ પેનસિલીયમ

$3.$ જેમ્યુલ

$r .$ અમીબા

$4.$ દ્વિભાજન

$s.$ વાદળી

અલિંગી પ્રજનનમાં કઈ કિયા થાય છે?

આકૃતિ $X$ શું દર્શાવે છે?

સુરીન $(Turion)$ દ્વારા કઈ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન થાય છે?