એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
યુગ્મનજ વિપરિત પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા પૂરી પારે છે.
બીજાણુજનક અવસ્થા યુગ્મનજ પુરતી મર્યાદિત હોય છે.
યુગ્મનજનું અર્ધીકરણ થતાં બનેલ એકકીય બીજાણુઓ એકકીય લીલનું સર્જ કરે છે.
ઉપરના બધા જ
કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?
જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.
કર્યો કોષ પેઢી દર પેઢી સજીવોમાં સાતત્યતા જાળવતી.જીવંત કડી છે?
વંદો ....... છે.
આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.