યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ યુગ્મનજ | $(1)$ બીજ |
$(b)$ અંડક | $(2)$ બીજાવરણ |
$(c)$ બીજાશય | $(3)$ ભ્રૂણ |
$(d)$ અંડકાવરણ | $(4)$ ફળ |
$a-3, b-4, c-1, d-2$
$a-3, b-1, c-4, d-2$
$a-1, b-3, c-2, d-4$
$a-4, b-2, c-1, d-3$
નીચેનામાંથી કયું દ્વિલીંગી પ્રાણી નથી ?
યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)
- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.
- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.
- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.
- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.
નીચેની આકૃતિમાં જન્યુઓ આપેલાં છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?
યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?