અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?

  • [AIPMT 1992]
  • A

    અઝીય વર્ધનશીલના કોષોમાં

  • B

    પાર્ષીય વર્ધનશીલના કોષોમાં

  • C

    લઘુબીજાણુઓ અને પરાગાશયની દીવાલમાં

  • D

    લઘુબીજાણુ કોષોમાં

Similar Questions

દર્શાવેલ આકૃતિમાં $'X'$ શું દર્શાવે છે?

પરાગશયમાં લઘુબીજાણુજનનનાં સંદર્ભમાં ખોટું વાક્ય પસંદ કરો.

એક લઘુબીજાણુ માતૃકોષમાંથી કેટલા લઘુબીજાણુઓનું નિર્માણ થાય છે?

 લાંબા સમય સુધી પરાગરજનો સંગ્રહ ...... માં ..... $^oC$ એ થાય છે.

તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે