નીચેની આકૃતિ પરાગાશયનો ત્રિપારિમાણિક છેદ દર્શાવે છે. $P$ અને $Q$ને ઓળખો.

$\quad\quad\quad\quad \quad P \quad\quad\quad\quad Q$

216608-q

  • A

    પરાગરજ $\quad$ $\quad$ પરાગકોટરો

  • B

    પરાગમાતૃકોષો $\quad$ $\quad$ પરાગકોટરો

  • C

    પરાગરજ $\quad$ $\quad$ લઘુબીજાણુધાની

  • D

    પરાગમાતૃકોષ $\quad$ $\quad$ લઘુબીજાણુધાની

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [NEET 2013]

લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.

પરાગનલિકાનો વિકાસ ક્યાં થાય છે?

પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?

$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.

$(b)$ તે એર્લજી કરે છે.

$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.

પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.