પક્ષી પરાગિત પુષ્પોમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. જેવાં કે...

  • [AIPMT 1999]
  • A

    ભૂરા રંગનાં પુષ્પો દલપત્રોના તલભાગે મધુરસગ્રંથિઓ હોય છે.

  • B

    લાલ અને મીઠી સુવાસ ધરાવતાં પુષ્પો મધુરસગ્રંથિઓ ધરાવે છે.

  • C

    ચળકતા લાલ રંગના પુષ્પો ઘાટો પુષ્પ વિન્યાસ ધરાવે છે.

  • D

    સફેદ ફૂલો સુગંધીદાર હોય છે.

Similar Questions

કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

પરાગરજ ચોરો 

મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?

  • [NEET 2023]

કઈ વનસ્પતિના પુષ્પ પુરસ્કાર સ્વરૂપે પરાગવાહકને ઈંડા મુકવાનું સલામત સ્થાન પુરૂ પાડે છે?