કયા પુષ્પો કયારેય ખીલતા નથી?
વાયોલાના હવાઈ પુષ્પો
અબુટીના હવાઈ પુષ્પો
ગુલાબ
કોમેલિનાના સંવૃત પુષ્પ
સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?
નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને અંડકો મુકવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે?
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે
ખેતીવાડીના ધાન્યમાં મુખ્ય પરાગવાહક કોણ છે ?