વિખંડનની બાબતમાં સાચું શું છે? .

  • [AIPMT 2002]
  • A

    ભ્રૂણનું કદ વધે છે.

  • B

    કોષોનું કદ ઘટે છે.

  • C

    કોષોનું કદ વધે છે.

  • D

    ભ્રૂણનું કદ ઘટે છે.

Similar Questions

પ્રથમ ધ્રુવકાયનું નિર્માણ ક્યાં થાય છે?

શેનાં દ્વારા માદામાં સહાયક જાતિય લક્ષણની વૃદ્ધિ થાય છે ?

શુક્રપિંડમાંથી શુક્રકોષ મુક્ત થાય તેને શું કહેવાય છે ?

કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?

ક્યા અંતઃસ્ત્રાવને દૂર થવાને કારણે તાત્કાલિક ઋતુસ્ત્રાવ થતો જોવા મળે છે?

  • [AIPMT 2006]