જો અંડકોષ ફલન પામવામાં અસફળ રહે તો નીચેનામાંથી શું બની શકે ?

  • [AIPMT 2005]
  • A

    કૉર્પસ લ્યુટિયમ વિઘટન પામે

  • B

    ઇસ્ટ્રોજનનો સ્રાવ વધુ ઘટે

  • C

    પ્રાથમિક પુટિકા વિકાસ પામવાની શરૂઆત કરે

  • D

    ઝડપથી પ્રોજેસ્ટેરોનનો સ્રાવ ઘટે

Similar Questions

માસિકચક્રનાં કયા તબક્કે ગ્રાફિયન પુટિકાએ કોર્પસ લ્યુટીયમમાં ફેરવાય છે ?

ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ ઋતુચક્રનાં કયાં તબક્કામાં સૌથી વધુ હોય છે ?

નીચેનામાંથી કયું એક ઋતુચક્ર દરમિયાન બનતું સાચું જોડકું છે ?

ઋતુચકના ફોલિક્યુલર અને ઓવ્યુલેટરી તબક્કા દરમિયાન, પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવ પામતા જનનપિંડોના સ્ત્રાવ કેવો ભાગ ભજવે છે ? સ્ટિરોઇડ ગ્રંથિના સ્ત્રાવોમાં થતાં ફેરફારો વર્ણવો. 

ક્યાં તબક્કાએ ગોનેડો ટ્રોપીન્સનો સ્ત્રાવ ઋતુચક્રમાં સૌથી વધુ હોય ?