પ્રથમ માસિકચક્રની શરૂઆત ક્યારે થાય છે ?
પ્રસુતિ
મેનોપોઝ
તરૂણાવસ્થા
ગર્ભસ્થાપન
પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકામાં સંક્રમણ વખતે અંડ જનનકોષમાં કયા કયા ફેરફારો જોવા મળે છે ?
માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?
ઋતુચક્ર એટલે શું? ક્યા અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?
માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?
અંડજન્યુ એ શું પૂર્ણ થયા પછી $LH$ અંતઃસ્ત્રાવની અસર હેઠળ અંડકોષમાંથી મુક્ત થાય છે ?