નીચે બે વિધાનો આપેલ છે જેમાં એકને કથન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવેલ છે.

કથન $A:$ ગર્ભકોષ્ઠ કોથળીના ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રીયમ જરૂરી છે.

કારણ $R:$ ફલનક્રિયા ન થવાને લીધે કોર્પસ લ્યુટીયમ નાશ પામે છે, જેના કારણે એન્ડોમેટ્રીયમ તૂટે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]
  • A

    $A$ ખોટું છે પણ $R$ સાચું છે.

  • B

    બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.

  • C

    બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.

  • D

    $A$ સાચું છે પણ $R$ ખોટું છે.

Similar Questions

ઋતુચક કોને કહે છે ?

ગર્ભધારણ પછી......

ઋતુચક્ર કોને કહે છે ? તેના તબક્કા વર્ણવો.

માસિકચક્રમાં ક્યારે $LH$ અને $FSH$ બંનેનું પ્રમાણ વધુ હોય છે ?

નીચેનામાંથી કઈ માસિક ચક્ર દરમિયાન બનતી ઘટનાઓ માટે સાચી જોડ છે ?