રંગઅંધ છોકરી ભાગ્યે જ હોય છે. કારણ કે ત્યારે જન્મી હશે જ્યારે
તેની માતા અને માતાના પિતા રંગઅંધ હશે.
તેના પિતા અને માતાના પિતા રંગઅંધ હશે.
તેની માતા રંગઅંધ અને પિતા સામાન્ય દૃષ્ટિવાળા હશે.
પિતૃઓમાં સામાન્ય દષ્ટિ પરંતુ ગ્રાન્ડ પિતૃઓ રંગઅંધ હશે.
ફિનાઈલ કિટોન્યુરિયા વાળી વ્યકિતમાં ઉત્સેચકની ખામી હોય છે આ ઉત્સેચક ફિનાઈલ એલેનીનનું રૂપાંતર ........ માં કરે છે.
મનુષ્ય જાતમાં રંગઅંધતા .....ના લીધે છે.
$A$ - સિકલસેલ એનિમીયા એ લિંગી રંગસૂત્ર સંકલીત પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે.
$R$ - આ રોગનું નિયંત્રણ એક કરતા વધારે જનીનોની જોડ થી થાય છે.
નીચેના પૈકી કયું એક લિંગી - સંકલિત આનુવંશિકતા સાથે સંકળાયેલું છે?
જો પુત્ર હિમોફીલીયા ગ્રસ્ત હોય તો આ રોગ પુત્રમાં આવવાની સંભાવના કોના દ્વારા રહેલી છે?