જો રંગઅંધતા વાળો પુરુષ, આ લક્ષણો માટે (સમયુગ્મી) સામાન્ય હોય એવી છોકરી સાથે લગ્ન કરે તો તેમનાં બાળકોનો જનીનિક પ્રકાર.....
પુત્રો સામાન્ય હશે, પુત્રીઓ વાહક હશે.
પુત્રો રંગઅંધતા વાળો હશે, પુત્રીઓ સામાન્ય હશે.
પુત્રો અને પુત્રીઓ સામાન્ય હશે.
પુત્રો અને પુત્રીઓ બંને રંગઅંધતાવાળા હશે.
કયાં રોગની લાક્ષણીકતામાં માનસીક નબળાઈ આવી શકે?
નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?
જોડકાં જોડો. (પંડિગ્રી પૃથ્થકરણ સંદર્ભે)
કોલમ - $I$ | કોલમ - $II$ |
$a.$ ઘટ્ટ સંકેત | $(i)$ લિંગ સંલગ્ન લક્ષણનું વાહક |
$b.$ સંકેતોની વચ્ચે આડી લીટી | $(ii)$ સંતતિ |
$c.$ સંકેતોની ઉપર આડી લીટી | $(iii)$ અભ્યાસ માટેનું લક્ષણ |
$d.$ મધ્યમાં બિંદુ | $(iv)$ પિતૃઓ |
એક સામાન્ય સ્ત્રી જેના પિતા રંગઅંધ હતા તે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, તો તેના પુત્રો કેવા હશે?
નીચેનામાંથી કયો આનુવંશિક રોગ નથી?