વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?

726-669

  • [AIPMT 2009]
  • A

    આનુવંશિક સ્થિતિ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન લક્ષણ છે

  • B

    વંશાવળીનો નકશો ખોટો છે. કારણ કે આવું શક્ય નથી.

  • C

    પ્રચ્છન્ન જાતિ સંકલિત રોગ જેવા કે હિમોફીલીયા

  • D

    લિંગ સંકલિત આનુવંશિકતા એ જન્મજાત ચયાપચયિક ખામીઓ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા છે.

Similar Questions

નીચેનામાંથી કયો આનુવંશિક રોગ છે ?

  • [AIPMT 1990]

સિકલસેલ એનીમિયા એ..... છે.

માનવ માદા કરતાં માનવ નરમાં હિમોફીલીયા સામાન્ય રીતે જોવા મળે છે, કારણ કે ....

  • [AIPMT 2005]

રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ કેવી હોય છે ?

માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.