નીચેનામાંથી શું $RNA$ માં વાપરી શકાય તેમ નથી?
કૉમ્પ્લિમેન્ટરી બેઈઝ જોડીઓ
$5'$ ફોસ્ફોરાઇલ અને $3'$ હાઇડ્રોક્સિલ છેડાઓ
વિષમચક્રીય નાઈટ્રોજીનસ બેઇઝ
ચારગ્રાફનો નિયમ
પ્રાણીકોષોમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે ?
લેક ઓપેરોનમાં પ્રેરક તરીકે વર્તે છે.
નીચેની પોલિન્યુકિલઓટાઈડ શૃંખલામાં $P, Q, R$ અને $S$ માંથી પ્યુરિન નાઈટ્રોજન બેઈઝ કઈ છે?
ઈન્ટ્રૉનને દૂર કરવા અને એક્ષોનને પ્રત્યાંકન દરમિયાન ચોક્કસ ક્રમમાં જોડવાની ક્રિયાને શું કહે છે?
ક્યાં ઉત્સેચક દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અટકી જાય છે ?