એકદળી પર્ણ માટે સાચું શું છે ?
જાલાકાર શિરાવિન્યાસ
અધિસ્તરમાં યાંત્રિક કોષો (ભેજગ્રાહી) ની ગેરહાજરી
મધ્યપર્ણ લંબોતક અને શિથિલોતકમાં વિભાજિત ન હોય
સુવિભેદિત મધ્યપર્ણ
પૃષ્ઠવલીય પર્ણમાં વાહિપુલનું કદ શેના પર આધારીત છે?
દ્વિદળી પર્ણની આંતરીક રચનામાં....
ઘણા બધા ઘાસનાં અનુસંધાનમાં, પર્ણોની ઉપર અધિસ્તરમાં ભેજગ્રાહી કોષોની હાજરી શેના માટે આવેલી છે?
એક જ પર્ણફલક પર આ પર્ણના વાહિપુલોના કદ અસમાન હોય છે.
સમદ્વિપાશ્વ (એકદળી) પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.