સસ્તનોમાં, હિસ્ટેમાઇનનો સ્રાવ ......... દ્વારા થાય છે.
તંતુકોષો
હિસ્ટોસાઇટ્સ
લસિકા કણો
માસ્ટ કોષો
$AIDS$ કોના કારણે થાય છે?
કૅન્સરના મુખ્ય કેટલા પ્રકાર છે?
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?