નીચેનામાંથી કયાં લક્ષણો વિકિરણની અસર સૂચવે છે?
લાલ અને ચાંદાં પડેલી ત્વચા
ઊબકા અને રુધિરનો અભાવ
ઊબકા અને વાળ ઊતરી જવા
ચામડીમાં ચાંદાં પડવાં, ઊબકા અને વાળ ઊતરી જવા
રૂધિરના દબાણ અને હૃદયનાં સ્પંદનમાં વધારો એ કયાં સ્ત્રાવની અસર છે ?
મનુષ્યનાં રૂધિરમાં મેલેરિયા મચ્છર દ્વારા કયા પ્લાઝમોડિયમનો કયો તબકકો દાખલ કરવામાં આવે છે?
પૂર્ણ કક્ષાનાં $AIDS$ માં કયાં અન્ય રોગો થવાની સંભાવના રહે છે?
$HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનન પામી સંતતિ સર્જે છે ?