નીચેનામાંથી શું એન્ટિબાયોટિક બાબતમાં સાચું નથી ?

  • [AIPMT 1996]
  • A

    ઍન્ટિબાયોટિક શબ્દ સેલમન વૉક્સમેને $1942$ માં આપ્યો હતો.

  • B

    પ્રથમ ઍન્ટિબાયોટિક્સની શોધ એલેકઝાંડર ફલેમિંગે કરી હતી.

  • C

    પ્રત્યેક એન્ટિબાયોટિક એ ચોક્કસ પ્રકારના રોગાણુ $(germ)$ સામે અસરકારક હોય છે.

  • D

    કેટલીક વ્યક્તિઓને અમુક ચોક્કસ ઍન્ટિબાયોટિકની એલર્જી હોય છે.

Similar Questions

સ્વીસચીઝમાં જોવા મળતાં મોટા છિદ્રો તેનાં દ્વારા ઉત્પન્ન થાય છે.

વ્યાપક વિસ્તાર ધરાવતા એન્ટિબાયોટિક શું છે ? તેનાં નામ આપો.

એન્ટિબાયોટિક્સની શોધને લીધે દવાઓના ક્ષેત્રમાં કઈ રીતે ફાયદો થયો છે ? 

પેનીસીલયમ નોટેટમ તેની વૃદ્ધિ અવરોધે.

સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે એન્ટિબાયોટીકની શોધ કરી હતી ?