આહાર શૃંખલા જેમાં સૂક્ષ્મ સજીવો જે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા બનાવેલ ખોરાકનું વિઘટન કરે છે.
પરોપજીવી આહાર શૃંખલા
નિક્ષેપ (મૃતદ્રવ્ય. આહાર શૃંખલા)
ઉપભોગી આહાર શુંખલા
ભક્ષક આહાર શૃંખલા
આપાત થતાં સૌર વિકિરણમાં $PAR$ નું પ્રમાણ ........છે.
નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.
નીચેનામાંથી બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ કઈ છે ?
પોષકતત્ત્વોનું સ્થિરિકરણ.