વિધાન $A$: તંત્રમાં મુક્ત શક્તિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે.
કારણ $R$: શક્તિના કોઈ પણ રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$A$ સાચું અને $R$ ખોટું છે.
$A$ ખોટું અને $R$ સાચું છે.
આપેલ નિવસનતંત્રીય સમયે વિવિધ પોષક સ્તરે રહેલ જીવંત દ્રવ્યના પ્રમાણના સંદર્ભે ખોટો વિકલ્પ પસંદ કરો.
નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?
નીચેનામાંથી કયાં સજીવોનો દ્વિતીયક પોષકસ્તરે સમાવેશ કરાય છે?
નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ સમજાવો.
$.......P.....$ એ સર્વોચ્ચ ઉર્વ્વસ્થ સ્તરે,$....Q .....$ દ્રિતીય સ્તરે અને $.......R..... $ નિમ્ન સ્તરે ગોઠવાયેલ હોય છે.