નીચે આપેલ આહારજાળમાં $I, II, III$ અને $IV$ સજીવોને ઓળખો.
$I$ || $II$ || $III$ || $IV$
હરણ || સસલું || દેડકો || ઉંદર
કૂતરો || ખિસકોલી || ચામાચીડિયું || હરણ
ઉંદર || કૂતરો || કાચબો || કાગડો
ખિસકોલી || બિલાડી || ઉંદર || કબૂતર
નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?
નીચેનામાંથી કયાં સ્તરે ઊર્જા સૌથી ઓછી હોય છે ?
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
ચકલીનો નીચે પૈકી ક્યા પોષકતરમાં સમાવેશ થાય છે?
તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો :
$(a)$ચોથુ પોષક સ્તર | $(i)$કાગડો |
$(b)$બીજુ પોષક સ્તર | $(ii)$ગીધ |
$(c)$પ્રથમ પોષક સ્તર | $(iii)$સસલું |
$(d)$ત્રીજુ પોષક સ્તર | $(iv)$ઘાસ |
સાચો વિકલ્પ પસંદ કરો : $(a)\quad (b)\quad (c)\quad (d)\quad $