$CH_3COOH$ ના ડેસીનોર્મલ દ્રાવણનુ $1.3\%$ આયનીકરણ થતુ હોય, દ્રાવણની $p^H$ શું થશે ? ( $log\,1.3 = 0.11$ )
$3.89$
$2.89$
$4.89$
Unpredictable
$0.02\, M $ એમોનિયા દ્રાવણની $pH $ કે જે $ 5$$\%$ આયોનાઇઝ થાય છે.
ડાયપોટિક અને ટ્રાયપોટિક એસિડ એટ્લે શું અને બને વચ્ચે નો તફાવત સમજાવો ?
$20\%$ આયનીય ડેસિનોર્મલ $N{H_4}OH$ દ્રાવણની $pH$ નું મૂલ્ય કેટલું થશે?
$250$ $mL$ માં $6.0$ ગ્રામ એસિટિક એસિડના દ્રાવણની $pH$ ગણો. $298$ $K$ તાપમાને ${K_a} = 1.8 \times {10^{ - 5}}$ ( $C = 12, H = 1, O = 16$ )
નીચેનામાંથી $KOH$ નાં પાંચ દ્રાવણને બનાવવામાં આવે છે.પ્રથમ $\to$$1$ લીટરમાં $ 0.1$ મોલ, દ્વિતીય $\to$$2$ લીટરમાં $0.2$ મોલ, તૃતિય $\to$$3$ લીટરમાં $0.3$ મોલ, ચતુર્થ $\to$ $4$ લીટરમાં $0.4$ મોલ પાચમું $\to $ $5$ લીટરમાં $0.5$ મોલ, પરિણામી દ્રાવણની $pH$ = .......?