ગ્લીસરીનની $0.01\,M$ દ્રાવણની $pH$ કેટલી થશે ?
(ગ્લીસરીન માટે $Ka_1 = 4.5\times 10^{-3}$, $Ka_2 =1.7 \times 10^{-10}$ )
$3$
$10$
$6.1$
$7.2$
વિયોજન અચળાંક $K_a$ ના મૂલ્યો નીચે આપેલા છે
ઍસિડ | $K_a$ |
$HCN$ | $6.2\times 10^{-10}$ |
$HF$ | $7.2\times 10^{-4}$ |
$HNO_2$ | $4.0\times 10^{-4}$ |
તો બેઇઝ $CN^-,F^-$ અને $NO_2^-$ ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.
જો $100\, ml. pH = 3$ અને $400 \,ml. pH = 3$ ને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $pH$ = ?
$25\,^o C$ તાપમાને બેઇઝ $BOH $નો વિયોજન અચળાંક $1.0 \times {10^{ - 12}}$ છે. તો બેઇઝના $0.01\, M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા .......... થશે.
એવું જાણવા મળ્યું છે કે એક કાર્બનિક ઍસિડની તેના $0.01$ $M$ સાંદ્રતાના દ્રાવણની $pH$ $4.15$ છે. ઋણાયનની સાંદ્રતા, ઍસિડનો આયનીકરણ અચળાંક અને તેનો $p{K_a}$ ગણો.
નીચેના પૈકી કયા એસિડના $PK_a$ ની કિંમત સૌથી વધુ છે.?