નિર્બળ એસિડમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વિયોજન અચળાંક ${K_a}$ અને સાંદ્રતા $c$ લગભગ ..... સમાન છે
$\sqrt {{K_a}c} $
$c/{K_a}$
${K_a}c$
$\sqrt {{K_a}/c} $
$0.004 \,M$ હાઇડ્રેઝીન દ્રાવણની $pH$ $9.7$ છે. તેનો આયનીકરણ અચળાંક $K_{ b }$ અને $pK _{ b }$ ગણો.
$0.01$ $M$ $C{H_3}COOH$ નું $5\%$ આયનીકરણ થાય છે તેનો વિયોજન અચળાંક ગણો.
એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે તો એસિડનો વિયોજન અચળાંક ....... થશે.
સંયોજનનો આયનીકરણ અંશ એ.... પર આધારીત છે.
$298$ $K$ તાપમાને $HF$, $HCOOH$ અને $HCN$ ના આયનીકરણ અચળાંક અનુક્રમે $6.8 \times 10^{-4}, 1.8 \times 10^{-4}$ અને $4.8 \times 10^{-9}$ છે. તેમના અનુરૂપ સંયુગ્મ બેઇઝના આયનીકરણ અચળાંક ગણો.