વિધાન: પ્રતિપ્રવેગ એ વેગ નું વિરોધી છે.

કારણ: પ્રતિપ્રવેગ એ ઝડપમાં ઘટાડાનો સમયદર છે.

  • [AIIMS 2002]
  • A

    વિધાન અને કારણ બંને સત્ય છે. અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.

  • D

    વિધાન અને કારણ બંને અસત્ય છે.

Similar Questions

પદાર્થ ચલિત ઝડપ સાથે ગતિ કરી રહ્યો છે, તો નીચેમાંથી શું હોઈ શકે?

$10 \,m/s$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $20\,m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે,તો $30\,m/sec$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી કેટલા.........$m$ અંતરે કાપશે?

એક કણ પ્રવેગ $2 \,m / s ^2$ સાથે ગતિ કરવાની શરૂઆત કરે છે. પાંચમી અર્ધ સેકંડમાં તેના દ્વારા ક્પાયેલ અંતર ......... $m$ થાય?

ગતિમાન બે પદાર્થોના $v\to t$ ના આલેખો સમય અક્ષ સાથે $30^o$ અને $45^o$ ના કોણ બનાવે છે, તો તેમના પ્રવેગનો ગુણોત્તર મેળવો.

પ્રતિપ્રવેગ એટલે શું ? તેની દિશા કઈ હોય છે ?