$\gamma=1.5$ ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ $1200\, {cm}^{3}$ થી $300\, {cm}^{3}$ સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ $200\, {kPa}$છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય ($J$ માં) કેટલું હશે?
$0.5$
$240$
$48$
$480$
$1 \,mol$ આદર્શ વાયુ $ \gamma = 1.4 $ નું સમોષ્મી સંકોચન કરી તાપમાન $27^°C$ થી $35^°C$ કરવામાં આવતાં આંતરિક ઊર્જામાં ....... $J$ ફેરફાર થાય? $ (R = 8.3\,J/mol.K) $
$ {27^o}C $ રહેલા તાપમાને એક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $ \frac{8}{{27}} $ ગણું થાય છે. જો $\gamma = \frac{5}{3}$ હોય, તો તાપમાનમાં ...... $K$ વધારો થાય?
વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.
સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય કોના જેટલું હશે?
આદર્શ વાયુ માટે $P- V$ ના બે સમતાપી અને બે સમોષ્મી વક્રો દોરો.