નીચે આપેલી આકૃતિમાં ક્યો ઘટક બહારની પાતળી દીવાલો અને અંદરની ખૂબ જ જાડી દીવાલો ધરાવે છે?
$D$
$A$
$B$
$C$
મકાઈના પ્રકાંડના અધિસ્તર વિશે જણાવો.
નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.
વાતછિદ્રનું મુખ્ય કાર્ય ………... .
નીચેનામાંથી કઈ પેશીઓનો સમાવેશ આધારોતક (આધાર) પેશીતંત્રમાં થાય છે ?
અધિસ્તરીય પેશીતંત્ર વિશે નોંધ લખો.