2.Motion in Straight Line
medium

વેગમાં ફેરફાર કઈ કઈ રીતે થાય છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

વેગમાં ફેરફાર નીચેની રીતે થાય છે.

$(1)$ માન વેગના મૂલ્ય (ઝડપ)માં ફરફાર થવાથી.

$(2)$ માત્ર વેગની દિશામાં ફેરફાર થવાથી.

$(3)$ વેગના મૂલ્ય એને દિશા એમ બંનેમાં ફેરફાર થવાથી.

આમ, વેગમાં ફેરફાર થવાથી પ્રવેગ ઉદ્વભવે છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.