ગતિમાન પદાર્થની ઝડપ કદી પણ ઋણ ન હોય. શાથી ?
ગતિમાન પદાર્થે ચોક્કસ સમયગાળા માં કાપેલ અંતર કદી ઋણ ન હોય તેથી ઝડપ પણ ઋણ ન હોય.
$x$-અક્ષ સાથે $30^{\circ}$ અને $45^{\circ}$ નો કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર-સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તેઓનો અનુક્રમે વેગોનો ગુણોતર ……. હશે.
આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતાં કણ માટે ઝડપ-સમય આલેખ દર્શાવેલ છે. $t = 0 \;s$ થી $t= 10\; s$ માટે કણ દ્વારા કપાયેલ અંતર શોધો
Confusing about what to choose? Our team will schedule a demo shortly.