$\mathop A\limits^ \to + \mathop B\limits^ \to  \,$ અને $\mathop A\limits^ \to   - \mathop B\limits^ \to  \,$  નું મૂલ્ય ક્યારે સમાન થાય ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ પરસ્પર લંબ હોય, તો $|\overrightarrow{ A }+\overrightarrow{ B }|=|\overrightarrow{ A }-\overrightarrow{ B }|$

Similar Questions

જો $\vec{P}+\vec{Q}=\vec{P}-\vec{Q}$, હોય તો,

ત્રણ છોકરીઓ $200\, m$ ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે તે સપાટીની કિનારી પર બિંદુ $P$ થી સ્કેટિંગ શરૂ કરે છે તથા $P$ ના વ્યાસાંત બિંદુ $Q$ પર જુદા જુદા પથો પર થઈનેઆકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે ? કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથલંબાઈ જેટલું થશે?

જો બે એકમ સદિશનો સરવાળો પણ એક એકમ સદિશ હોય તો તેમના માપન મુલ્યનો તફાવત અને તે બે સદીશો વચ્ચે બનતો કોણ કેટલો હેશે ?

એક પદાર્થ $12\,m$ પૂર્વ દિશામાં અને $5\,m$ ઉત્તર દિશામાં,અને $6\,m$ ઉપર તરફ ગતિ કરતો હોય,તો પરિણામી સ્થાનાંતર કેટલા.........$m$ થશે?

  • [AIIMS 1998]

સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $ F$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો ........ $^o$  હશે.