નીચે આપેલા કયા બળોનું પરિણામી બળ $2\,N$ ના થાય?
$2\, N$ અને $2 \,N$
$1\, N$ અને $1\, N$
$1\, N$ અને $3\, N$
$1\, N$ અને $4\, N$
કોઈ કણ પર એકજ સમતલમાં ઓછામાં ઓછા કેટલા બળ લાગવા જોઈએ કે જેથી તેમનું પરિણામી બળ શૂન્ય આવે?
બે સદિશ $\vec X$ અને $\vec Y$ સમાન માન ધરાવે છે. $(\vec X - \vec Y)$ નું માન એ $(\vec X + \vec Y)$ ના માન કરતા $n$ ગણું છે. $\vec X$ અને $\vec Y$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ (સમક્રમી છે) સમજાવો.
$A$ અને $\frac{A}{2}$ નાં મૂલ્યો ધરાવતા બે બળો એકબીજાને લંબ છે. તેનું પરિણામીનું મૂલ્ય ...... છે.
$ (4, -4, 0)$ અને $(-2,- 2, 0)$ બિંદુ વચ્ચે રહેલ સદીશનું મૂલ્ય કેટલું થાય?