$150^{\circ}$ ના ખૂણે રહેલા બે સદીશોનું પરિણામી મુલ્ય $10$ એકમ છે અને તે એક સદિશ સાથે લંબ રીતે ગોકવાયેલ છે. તો નાના સદિશનું માપન મુલ્ય ............. એકમ થાય ?
અનુક્રમે $2F$ અને $3F$ માનના બે બળો $P$ અને $Q$ એકબીજા સાથે $\theta $ કોણ બનાવે છે. જો બળ $Q$ ને બમણો કરીયે, તો તેમનું પરિણામ પણ બમણું થાય છે. તો આ ખૂણો $\theta $ કેટલો હશે?
સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો.
સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ (સમક્રમી છે) સમજાવો.
જો બે એકમ સદિશનો સરવાળો પણ એક એકમ સદિશ હોય તો તેમના માપન મુલ્યનો તફાવત અને તે બે સદીશો વચ્ચે બનતો કોણ કેટલો હેશે ?