$(\vec{M} \times \vec{N})$ અને $(\vec{N} \times \vec{M})$ સદિશો વચ્ચેનો ખૂણો શું થાય?
$0$
$60$
$90$
$180$
જો $\left| {\vec A } \right|\, = \,2$ અને $\left| {\vec B } \right|\, = \,4$ હોય, તો કોલમ $-II$ માં આપેલા ખૂણાને અનુરૂપ કોલમ $-I$ માં આપેલા યોગ્ય સંબંધ સાથે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ $\left| {\vec A \, \times \,\,\vec B } \right|\, = \,\,0$ | $(i)$ $\theta = \,{30^o}$ |
$(b)$ $\left| {\vec A \, \times \,\,\vec B } \right|\, = \,\,8$ | $(ii)$ $\theta = \,{45^o}$ |
$(c)$ $\left| {\vec A \, \times \,\,\vec B } \right|\, = \,\,4$ | $(iii)$ $\theta = \,{90^o}$ |
$(d)$ $\left| {\vec A \, \times \,\,\vec B } \right|\, = \,\,4\sqrt 2$ | $(iv)$ $\theta = \,{0^o}$ |
બે સદિશોનો સદિશ ગુણાકાર શાથી સમક્રમી નથી ?
જો બે સદીશ $\vec{A}$ અને $\vec{B}$ માટે $\vec{A} . \vec{B}=[\vec{A} \times \vec{B}]$ સંબધ સાચો હોય, તો $[\vec{A}-\vec{B}]$ નું મૂલ્ય કેટલું હશે?