પ્રક્ષિપ્ત પદાર્થને તેના ગતિમાર્ગના કયા બિંદુએ લઘુતમ ઝડપ અને મહત્તમ ઝડપ હશે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$પ્રક્ષિપ્ત પદાર્થને તેના ગતિમાર્ગની મહતમ ઊચાઈએ લઘુતમ ઝડપ હોય.

$(ii)$પદાર્થને જે બિંદુએ પ્રક્ષિપ્ત કર્યો હોય તે બિંદુએ અને પદાર્થ જે બિંદુએ જમીનને સ્પર્શે તે બિંદુએ ઝડપ મહતમ હશે. 

Similar Questions

સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની સમજૂતી જરૂરી સમીકરણ આપી આપો. 

$t = 0$ સમયે એક કણ $7 \hat{z} cm$ ઊચાઈએથી $z$ અચળ હોય તેવા સમતલમાં ગતિ કરવાનું શરૂ કરે છે. કોઈ એક સમયે તેના $\hat{x}$ અને $\hat{y}$ દિશાઓમાં સ્થાન અનુક્રમે $3\,t$ અને $5 t ^3 $ મુજબ આપી શકાય છે. $t=1s$ એ કણનો પ્રવેગ થશે. (નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો.)

  • [JEE MAIN 2022]

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :

$(a)$ $\vec A{\mkern 1mu}  = 3{\mkern 1mu} \hat i + 2\hat j$ અને $\overrightarrow B {\mkern 1mu}  = \hat i + \hat j - 2\widehat k$ ની બાદબાકી કરતાં $\overrightarrow A \, - \overrightarrow B {\mkern 1mu} $ માં $y-$ અક્ષની દિશામાં ઘટકનું મૂલ્ય .....

$(b)$ $u$ જેટલા પ્રારંભિક વેગથી શિરોલંબ દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થના કુલ ઉડ્ડયન સમયનું સૂત્ર .......... 

$(c)$ અચળ કોણીય વેગ $\omega $ થી $R$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતાં કણનાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર ...... 

$(d)$ કોઈ પણ સદિશનો ઘટક હંમેશાં ......... હોય છે.

એક ગતિમાન કણનું કોઈ $t$ સમયે સ્થાન $x = a\, t^2$ અને $y = b\, t^2$ વડે દર્શાવેલ છે. તો કણની ગતિ કેટલી હશે?

  • [AIIMS 2012]

સમતલમાં થતી ગતિને કઈ બે ગતિઓનું સંયોજન ગણી શકાય ?