પ્રક્ષિપ્ત કોણ $(45^o +\theta )$ અને $(45^o -\theta)$ કોણે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થની સમક્ષિતિજ અવધિનો ગુણોત્તર કેટલો થાય?
$2:1$
$1:1$
$2:3$
$1:2$
એક દડાને જમીન પરથી સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તે ઉગમબિંદુથી $d_1$ અંતરે દૂર રહેલ થાંભલની ટોચ સુધી પહોંચીને જમીન પર થાંભલાથી $d _2$ અંતરે નીચે આવે છે તો થાભલાની ઊંચાઈ શું હશે ?
$160\, g$ દળવાળા એક દડાને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે $10\, m\,s^{-1}$ ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો ગતિપથ પરના ઉચ્ચત્તમ સ્થાને દડાનું કોણીય વેગમાન ........ $kg\, m^2/s$ થાય. $(g\, = 10\, m\,s^{-2})$
પ્રક્ષિપ્ત પદાર્થો પ્રાપ્ત કરેલ અવધિ માટેનું સૂત્ર મેળવો અને મહત્તમ અવધિનું સૂત્ર મેળવો.
એક પદાર્થને $60^o$ ના ખૂણે $25\,m/sec$ ના વેગથી ફેંકવામાં આવે છે,તો પ્રક્ષિપ્તબિંદુથી $50\,m$ અંતરે આવેલા બિંદુથી ........ $m$ ઊંચાઇએ પસાર થાય.