શા માટે વધુ પડતી આલ્ગી (શેવાળ) ધરાવતું પાણી પ્રદૂષિત થાય છે ?
આસપાસના વિસ્તારમાં ખાતરનાં વધુ પડતા ઉપયોગને કારણે ફોસ્ફેટ આયન પાણીમાં ભળે છે જે આલ્ગી (શેવાળ) વી વધુ પડતી વૃદ્ધિ માટે જવાબદાર છે. આ શેવાળનું વિઘટન થવાથી તેમાંથી દુર્ગંધ આવે છે અને અનાકર્ષક દેખાવ ઉત્પન્ન કરે છે. જેથી તે સ્વીમિંગ કે બોટિંગ જેવી ક્રિયાઓ માટે ઉપયોગી રહેતું નથી. જ્યારે દ્રાવ્ય ઓક્સિજનમાં થતો ધટાડો એ માછલી અને તેના જેવા અન્ય જળચર પ્રાણીઓ માટે પણા હાનિકારક છે.
એક માણસ મ્યુનિસિપાલિટીમાંથી આવતું પાણી વાપરે છે. પાણીની અછતને કારણે તે જમીન નીચે સંગ્રહ કરેલું પાણી વાપરે છે. તેને વિરેચક અસર વર્તાય છે. તો તેનાં કારણો શું હોઈ શકે ?
ફ્રિઓનના ઉપયોગો લખો.
પ્રકાશ રાસાયણિક ધૂમ્ર -ધ્રુમ્મસના સર્જન (નિર્માણ)ની શક્યતા સૌથી ઓછી બની રહેશે તે $..........$
પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવાના પગલાં જણાવો.
ઔધોગિક અને રોજિંદા ઘન કચરાનો જે યોગ્ય નિકાલ ન થાય તો તેની શું ખરાબ અસરો જોવા મળે છે ?