ઓઝોન એ હવા કરતાં ભારે વાયુ છે. તો શા માટે ઓઝોન પૃથ્વીના સ્તરની આસપાસ સ્થાયી નથી થતો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સ્ટ્રેટોસ્કિયરમાં ઓઝોન વાયુ સતત બન્યા કરે છે અને $240$ થી $360 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતા.$UV-$વિકિરણની હાજરીમાં તેનું વિધટન પણ થાય છે.

$\mathrm{O}_{3}+\mathrm{H}_{2} \stackrel{(240-360 \mathrm{~nm})}{\longrightarrow} \mathrm{O}_{2}+\mathrm{O}$

$\mathrm{O}$ અણુ રજક્ણમાંના $\mathrm{O}_{3}$ મુક્તમૂલક સાથે પ્રક્રિયા કરે છે.

$\mathrm{O}_{3}+\mathrm{O} \rightarrow 2 \mathrm{O}_{2}$

$2 \mathrm{O}_{3} \rightarrow 3 \mathrm{O}_{2}$

તેથી પ્રક્રિયા દરમિયાન એવું સંતુલન સ્થપાય કે જેમાં $\mathrm{O}_{3}$ નુ વિધટન અને $\mathrm{O}_{3}$ બનવા વચ્ચેનો વેગ સમાન થાય અને તેમની વચ્ચે $\mathrm{O}_{3}$ ની સાંદ્રતા અચળ બને.

Similar Questions

ખાલી જગ્યા પૂરો :

$(1)$  ધૂમ-ધુમ્મસના પ્રકાર ..... અને .. છે.

$(2)$ હવામાં રહેલો ઓઝોન હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી ...... અને ... બનાવે છે.

$(3)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી ...... નામનું ચામડીનું કેન્સર થાય છે.

$(4)$ ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોને .......... પણ કહે છે. 

ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ? 

એસિડ વર્ષાનું નિર્માણ ઘટાડવા શું પગલાં લેવા જોઈએ ?

સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? 

વાયુમય હવા પ્રદૂષકોમાં શેનો શેનો સમાવેશ થાય છે ?