એક માણસ મ્યુનિસિપાલિટીમાંથી આવતું પાણી વાપરે છે. પાણીની અછતને કારણે તે જમીન નીચે સંગ્રહ કરેલું પાણી વાપરે છે. તેને વિરેચક અસર વર્તાય છે. તો તેનાં કારણો શું હોઈ શકે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પીવાના પાણીમાં સલ્ફેટનું પ્રમાણ જો $>500 \mathrm{ppm}$ કરતાં વધુ જોવા મળે તો માનવીમાં વિરેયક અસર $(Laxative \,\,effect)$ પેદા કરે છે. તેનું મધ્યમસરનું પ્રમાણા નુકસાનરહિત હોય છે.

Similar Questions

રજકણ પ્રદૂષકોના પ્રકારો તથા તેના બે ઉદાહરણ આપો. 

સલ્ફર ઓક્સાઇડ વધુ ઉત્પન્ન થવાથી થતી હાનિકારક અસરો જણાવો.

$CO_2$ અને $CO$ વડે ક્ષોભ આવરણને થતું નુકસાન વર્ણવો. 

ગામની નજીક એક કારખાનું શરૂ કરવામાં આવ્યું. તરત જ ગામના રહીશોને વાતાવરણમાં અનિચ્છનીય વાયુના અનુભવ થવા લાગ્યા અને તેને કારણે માથાનો દુખાવો, છાતીનો દુખાવો, શરદી, ગળું સૂકાવું, શ્વાસની તકલીફો વધવા લાગી. ગામના રહીશો આ તકલીફ માટે કારખાનાની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને કારણભૂત બતાવવા લાગ્યા. ત્યાં શું થયું હશે તે વર્ણવો અને તમારી સમજૂતીને લગતા રાસાયણિક સમીકરણ આપો. 

પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.