- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
easy
નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો :
$(a)$ જો કણે કાપેલું અંતર શૂન્ય હોય તો તેનું સ્થાનાંતર ....... હોય.
$(b)$ નિયમિત પ્રવેગ $a$ સાથે ગતિ કરતાં એક પદાર્થ માટે $\Delta t$ સમયગાળા દરમિયાન વેગમાં થતો ફેરફાર .........
$(c)$ પદાર્થના સ્થાનમાં થતાં ફેરફારના સમયદરને .......... કહે છે.
Option A
Option B
Option C
Option D
Solution
શૂન્ય જ
પ્રવેગની વ્યાખ્યા $a=\frac{\Delta v}{\Delta t} \Rightarrow \Delta v=a \Delta t$
ઝડપ
Standard 11
Physics