કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.

 કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ સ્થિત ઘર્ષણ $(a)$ સીમાંત ઘર્ષણ 
$(2)$ રોલિંગ ઘર્ષણ $(b)$ બૉલબેરિંગ
    $(c)$ રસ્તા પર ગતિ કરતો પદાર્થ 

  • A

    $(1-a),(2-b)$

  • B

    $(1-a),(2-c)$

  • C

    $(1-c),(2-b)$

  • D

    $(1-b),(2-a)$

Similar Questions

રૉલિંગ ઘર્ષણ એટલે શું ? અને તેના નિયમો લખો તથા રૉલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા લખો.

$W$ વજનવાળો બ્લોક સમક્ષિતિજ સપાટી પર સ્થિત ઘર્ષણાંક $\mu$ થી સ્થિર છે. બ્લોક પર ન્યુનત્તમ મૂલ્યનું બળ લગાવીને તેને ગતિ કરાવવામાં આવે છે. સમક્ષિતિજથી એવો ખૂણો $\theta $ કે જ્યાથી બળ લગાવવામાં આવે અને બળનું મૂલ્ય અનુક્રમે શું થાય?

  • [AIEEE 2012]

આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે $m$ દળનો એક નાનો દડો $A$ સ્થાને થી $v_0$ ઝડપે શરૂ કરીને ઘર્ષણરહિત માર્ગ $AB$ પર ગતિ કરે છે. માર્ગ $BC$ ઘર્ષણાંક $\mu $ ધરાવે છે. દડો $L$ અંતર કાપીને $C$ પર સ્થિર થાય છે, તો $L$  કેટલું હશે?

  • [JEE MAIN 2014]

જ્યારે ઢાળ પર રહેલો પદાર્થ ગતિ ના કરે તો ઘર્ષણબળ ...

સ્થિત ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક વચ્ચેનો સંબંધ લખો.